Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સુરતમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રેકોર્ડબ્રેક નવા ૨૭૩ પોઝિટિવ કેસ નોંધાયા : ચાર દર્દીઓના મોત

સિટીમાં નવા 215 અને જિલ્લામાં 58 કેસ : કુલ; કેસનો આંકડો 7274 થયો

ગુજરાતમાં સૌથી વધુ  કોરોનાના દર્દીઓ સુરત શહેરમાં નોંધાયા છે સુરતમાં 273 પૈકી ૨૧૫ કેસ સુરત શહેરના અને 58 જિલ્લાના નોંધાયા છે. આજે ચાર દર્દીઓના મોત નિપજ્યા છે 143 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 7274 દર્દીઓ કોરોનાના નોંધાયા છે

(8:07 pm IST)