Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

આગામી 22 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાશે : ગ્રુપ -એમાં 49888 અને ગ્રુપ બી માં 75719 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

30 જુલાઈ લેવાનાર ગુજકેટની પરીક્ષાને બદલે તારીખ 22 8 2020ના શનિવારે લેવાશે.

 અમદાવાદ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી લેવાતી ગુજકેટની પરીક્ષા 30 જુલાઈએ લેવાની હતી પરંતુ વર્તમાન covid 19 ની સ્થિતિને ધ્યાનમાં લઇ 30 જુલાઈ લેવાનાર ગુજકેટની પરીક્ષાને બદલે હવે તારીખ 22 8 2020 ના શનિવારે લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા આપે છે આ વર્ષે ગ્રૂપ-એમાં 49888 અને ગ્રુપ બી માં 75719 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

(7:09 pm IST)