Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

વલસાડજિલ્લામાં માં કોરોના વિસ્ફોટ : વધુ 27 કેસ પોઝીટીવ : 18 મહિલા અને 9 પુરુષોને કોરોના વળગ્યો : કુલ કેસ 326 થયા

વલસાડમાં 8,પારડીમાં 4,વાપીમાં 10 અને ઉમરગામમાં 5 કેસ નોંધાયા

વલસાડ ; વલસાડ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે સતત ત્રીજા દિવસે કેસની સંખ્યામાં વધારો થયો છે આજે વધુ 27કેસો આવ્યા સામે છે જેમાં વલસાડમાં 8, પારડીમાં 4, વાપીમાં 10 અને ઉમરગામમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા છે કુલ 27 કોરોના પોઝિટિવ પૈકી 18 પુરુષ અને 9 મહિલા દર્દી નો સમાવેશ થાય છે જિલ્લા માં કોરોન ની સંખ્યા 326 પર પહોંચી છે....

બીજી તરફ 5 લોકો કોરોનાને માત આપવામાં સફળ પણ રહ્યા છે અને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે...

(7:04 pm IST)