Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: વધુ 6 કોરોના પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 215 થઇ

હિંમતનગરમાં 3, ઇડર અને વડાલીમાં 1-1 કેસ : પ્રાંતિજની મહિલાને કોરોના

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે  આજે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ  નોંધાયા છે જેમાં  હિંમતનગરમાં 3 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે,આ ઉપરાંત જિલ્લાના  ઈડર અને વડાલીમાં 1-1 કેસ કોરોના નોંધાયા ચેહ તેમજ પ્રાંતિજના  વ્હોરવાડમાં મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે  જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 215 કેસ નોંધાયા છે

(8:18 pm IST)