Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને કોરોના પોઝિટિવ

છેલ્લા બે દિવસથી તાવના લક્ષણોને કારણે રિપોર્ટ કરાવતા સાંજે પોઝિટિવ

અમરેલી : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના ભા શરદ ધાનાણીને કોરોના પોઝિટિવ આવ્યો છે ,મળતી વિગત મુજબ છેલ્લા બે દિવસથી તેઓને તાવ આવતો હોય કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જેનો સાંજે પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી જવા પામી છે
 

(7:14 pm IST)