Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વડોદરા : ભરૂચના જવેલર્સ પાસેથી 72 લાખ પડાવી છેતરપિંડી આચનાર શખ્સના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા: શહેરમાં સોનાના બિસ્કિટ સસ્તામાં આપવાનું જણાવીને ભરૃચના જવેલર પાસેથી ૭૨ લાખ રૃપિયા પડાવી લઈ છેતરપિંડી કરનાર આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

ભરૃચ ઝાડેશ્વર ચોકડી પાસે મહા માંગલ્ય રેસિડેન્સીમાં રહેતા વિરલ સતિષભાઈ ચોકસી ભરૃચની આદિત્ય બિરલા   ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં સ્ટોર ઓફિસર છે. તેમજ નોકરીએથી છૂટીને  ઘરે સોના ચાંદીના દાગીના બનાવી વેચાણ કરે છે.

(5:42 pm IST)