Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

વડોદરા: મકરપુરામાં રખડતા પશુનો આતંક: વૃદ્ધનુ મોત નિપજતા અધિકારીઓએ ફરિયાદ નોંધાવી

વડોદરાતા:મકરપુરા વિસ્તારમાં પોતાના પશુઓને રખડતા છોડી દેનાર પશુપાલક સામે કોર્પોરેશનના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અંગેની વિગત એવી છે કે ન્યૂ વી.આઇ.પી. રોડ પર હજી માંડ બે-ત્રણ દિવસ અગાઉ ગાયે શીંગડે ભેરવી એક વૃધ્ધને નીચે પાડી દઇ વૃધ્ધની છાતી પર લાતો મારતા તેમનું કરૃણ મોત નીપજ્યું હતું.

(5:18 pm IST)