Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

સાબરકાંઠાના વાદળી હાઇવે પર ચક્કાજામ : લવ જેહાદના વિરોધમાં વાહનો અટકાવ્યા

સાબરકાંઠાના વડાલી હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. લવ જેહાદ મામલે ચક્કાજામ કરવામાં આવતા અનેક લોકોએ વાહનો અટવાયા હતા. વિરોધ કરી રહેલા લોકોએ વાહન રસ્તા પર મુકીને દેખાવો કર્યો હતો.

(10:13 am IST)