-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
રાચીમાંથી સગીરાનું અપહરણ કરનાર બે નરાધમોની પોલીસે મોડાસામાંથી ધરપકડ કરી
મોડાસા: નગરની સહારા સોસાયટીમાં રાંચીમાંથી અપહૃત સગીરા તેમજ અપહરણકર્તા આરોપીઓને જિલ્લા એલસીબી ટીમે ઝડપી ગુનો ઉકેલ્યો હતો. ઝારખંડ રાજયના રાંચી શહેરમાંથી ગત ૨૧મી મે ના રોજ એક સગીરાનું અપહરણ કરાયું હતું. આ સગીરાના અપહરણ થી રાંચી માં ચકચાર મચી હતી.અને જગન્નાથપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. રાંચીથી અપહરણ કરાયેલી સગીરાને આરોપીઓ મોડાસા ખાતે લાવ્યા હોવાની સનસનીખેજ બાતમી જિલ્લા એલસીબી ને મળતાં જ પોલીસ તંત્ર હરક્તમાં આવ્યું હતું. જિલ્લાના ઈનચાર્જ ડીએસપી ફાલ્ગુનીબેન પટેલ ના ઓના માર્ગદર્શન અને રાહબરી હેઠળ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર એન.કે.રબારી એ આરોપીઓને ઝડપી લેવા અને સગીરાને મુક્ત કરવા જાળ બીછાવી હતી.રાંચીથી ઉઠાવી લવાયેલી સગીરા નગરની સહારા સોસાયટીના મકાન નંબર -૧ માં હોવાની મળેલી બાતમી બાદ ખાનગી રીતે તપાસ હાથ ધરાઈ હતી.
-
રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST
-
આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST
-
મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST
-
પંચકૂલામાં હિંસા મામલે હનીપ્રિતની જમીન અરજી કોર્ટે ફગાવી access_time 12:00 am IST
-
સંઘે કરેલી બદનક્ષીની ફરિયાદ સંદર્ભે રાહુલને ૧ર મીએ કોર્ટમાં હાજર થવુ પડશે access_time 11:27 am IST
-
ફેસબુકના પ્રાઇવસી સેટીંગમાં ગરબડ : ૧૪ મિલિયન યુઝર્સનો ખાનગી ડેટા જાહેર access_time 12:39 pm IST
-
કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જીવીત બાળકીને મૃત જાહેર કરી દેવાઇ! access_time 11:39 am IST
-
નેશનલ કરાટે કોમ્પીટીશનમાં રાજકોટના ચેમ્પીયનો access_time 3:53 pm IST
-
ઘરેલુ હિંસાના કેસમાં બાળકની કસ્ટડી માતાને સોંપવા સામેની પિતાની અપીલ રદ access_time 3:38 pm IST
-
જામજોધપુરમાં આધેડ આત્મવિલોપન કરે એ પહેલા જ અટકાયત access_time 11:22 am IST
-
હજારો જીવ બચાવનાર એરકોમોડોર સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે જામનગરમાં અંતિમ વિદાય access_time 12:43 am IST
-
ભાવનગરના દેવેન શેઠની પર્યાવરણ પ્રવૃત્તિને બિરદાવતા માંડવીયા access_time 11:31 am IST
-
ચિંતન શિબીરનો બીજો દિ': મુખ્યમંત્રી, મંત્રીઓ અને સનદી અધિકારીઓએ યોગ કર્યા access_time 11:42 am IST
-
માંડવીના કેવડીમાં 9 વર્ષીય બાળકનું ડેમમાં ડૂબી જતા મોત access_time 6:10 pm IST
-
અધિક કલેકટર એચ.જે. પારેખે છત્તીસગઢ અને એન.ડી. પરમારે મધ્યપ્રદેશમાં ચૂંટણીની તાલીમ આપી access_time 3:59 pm IST
-
આ ભાઇ ૮૦ વર્ષના નહીં, ૧૮ વર્ષના છે. access_time 3:37 pm IST
-
દિવસમાં કેટલી વખત યુરિન કરવા જઇએ તો નોર્મલ કહેવાય? access_time 11:40 am IST
-
જંક ફૂડ સમસ્યાઓનો રાફડો access_time 9:22 am IST
-
અફગાનિસ્તાન ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત access_time 4:22 pm IST
-
ફ્રેન્ડલી મેચ : બેલ્જિયમનો ઇજિપ્ત પર ૩-૦થી વિજય access_time 12:57 pm IST
-
ગયા ફૂટબોલ વર્લ્ડ કપમાં મેસ્સીની ટીમને કરવો પડ્યો હતો હારનો સામનો access_time 4:21 pm IST
-
જિમી શેરગિલ સામે એક નિર્માતાએ કર્યો કેસ access_time 3:58 pm IST
-
ક્રિસ-4માં સાઈન થઇ પ્રિયંકા ચોપરા access_time 3:58 pm IST
-
ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડમાં એક ગીત પાછળ ખર્ચાયા 5.5 કરોડ access_time 3:55 pm IST