News of Friday, 8th June 2018

સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના ચેરમેન તરીકે વરણી કરાઈ

ચેરમેન તરીકે હાંસોટ-અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ ટી પટેલની બિનહરિફ વરણી

 

ગાંધીનગર: ગુજરાત રાજ્ય ખાંડ ઉધોગ સંઘ ગાંધીનગરના પ્રમુખ તરીકે ગુજરાત સરકારના હાલનાં સહકાર મંત્રી અને પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની બિનહરિફ વરણી કરાઈ છે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના ચેરમેન તરીકે તરીકે હાંસોટ-અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ ટી પટેલની બિનહરિફ વરણી કરવામાં આવી છે. જેને લઈ ભરૂચ-અંકલેશ્વર પંથકમા ભાજપનાં કાર્યકરોમાં આનંદ અને ઉલ્લાસની પ્રસરી હતી. તેમની વરણીને લઈને સ્થાનિક કાર્યકરોએ શુભેચ્છાનો ધોધ વહાવ્યો હતો.

(9:11 am IST)
  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST