Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

તાપી જિલ્લામાં કોરોનાના ૪૨ નવા કેસ નોંધાયા : 75 દર્દીઓ કોરોનામુક્ત બન્યા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૦૮ મી મે નાં રોજ ૪૨ નવા કેસો આવેલ છે તેમજ ઍક દર્દી નું અવસાન થયેલ છે.
 સારી વાત એ છે કે આજે ૭૫ દર્દી ઓ કોરોના મુકત થયેલ છે. જીલ્લા માં હાલ ૮૩૪ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:27 pm IST)