Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજ્યના નવ આઇએએસની બદલી

રાજકોટ તા ૮ રાજ્યના નવ આઇએએસની બદલી કરવામાં આવી છે.  સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની નિમણૂંક એ.એસ. શર્માની ડાંગ આહવા કલેક્ટર તરીકે વરણી કે.એસ. બચાણીની ખેડા ડીડીઓ તરીકે ટ્રાન્સફર ડીડી કાપડિયાની વ્યારા ડીડીઓ તરીકે બદલી ડીએસ ગઢવીની સુરત ડીડીઓ તરીકે બદલી કે.ડી. લાખાણીની મહીસાગર ડીડીઓ તરીકે ટ્રાન્સફરપી.ડી. પલસાણાની નર્મદા ડીડીઓ તરીકે બદલી એબી રાઠોડની પંચમહાલ-ગોધરા ડીડીઓ તરીકે ટ્રાન્સફર થઈ છે.રવિન્દ્ર ખટાલેની ગીર સોમનાથના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.

(3:54 pm IST)