Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજપીપળા વડફળીયામાં જુગાર રમતા 5 શખ્સોને રૂ.૧૦,૬૩૦ સાથે પોલીસે ઝડપી પાડ્યા: 2 નાશી છૂટ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે બાતમીના આધારે વડ ફળિયામાં જુગાર રમતા સાત માંથી પાંચ વ્યક્તિઓને રોકડા રૂપિયા સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે નાશી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા વડ ફળીયામાં જુગાર પર રાજપીપળા પોલીસે રેડ કરતા ( ૧ )  ભાવીકકુમાર વિનોદભાઇ દોશી(હે.ભાટવાડા રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા ( ૨ ) અશ્વિનભાઇ રામાભાઈ વસાવા (રહે , હજરપરા તા.નાંદોદ જી.નર્મદા)  ( ૩ ) તોફિક આરીફભાઇ શેખ (રહે . રાજપીપલા વાવડી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) ( ૪ ) સર્ફરોજ ગુલામમુદીન સૈયદ( રહે.રાજપીપલા વડફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) ( ૫ ) અજીમ મહમદભાઇ શેખ (રહે.રાજપીપલા વડ ફળીયા તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ હારજીતનો જુગાર રમતા હોય તેમની અંગ ઝડતીના તથા દાવ પરના મળી કુલ્લે રૂ.૧૦,૬૩૦ સાથે પકડાઇ જઇ તથા મોસીન ગુલામમુદીન સોલંકી (રહે. રાજપીપલા વડફળીયુ )અને ભદ્રેશભાઇ નગીનભાઇ વસાવા ( રહે.કુંવરપરા તા.નાંદોદ ) રેડ દરમ્યાન નાશી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

(1:09 pm IST)
  • ગુજરાત કેડરના મહિલા IPS ના પતિનું કોરોનાથી નિધન : આઇપીએસ અધિકારી સારા રીઝવીના પતિ હિંસા મોઢાનું ચંડીગઢમાં નિધન :કોરોનની સારવાર ચાલી રહી હતી : સારા રીઝવી જામનગરના પોલીસ અધીક્ષકા રહી ચુક્યા છે access_time 9:40 am IST

  • ભાવસિંહજી હોસ્‍પિટલમાં સાંજે ૬ વાગ્‍યે ૩૦ મીનીટ સુધી વિદ્યુત પુરવઠો ખોરવાઇ જતા દેકારો બોલી ગયો : કોન્‍ટ્રાકટરની બેદરકારી સામે આવી : મહિલા ડોકટરે પરિસ્‍થિતિ સંભાળી કોન્‍ટ્રાકટરને બેદરકારી નહિ દાખવવા તાકીદ કરી હતી access_time 9:36 pm IST

  • ઇઝરાઇલ સરકારે તેમની ધરતી પર ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:49 pm IST