Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કાલે રાજકોટ આવતા વિજયભાઈ : સંભવતઃ મોરબી પણ જશે : રાજકોટમાં મિટિંગોનો ધમધમાટ : નીતિનભાઈ પટેલ અને જયંતિ રવિ અને ઉચ્ચ અધિકારીઓ પણ આવી રહ્યા છે

રાજકોટમાં કલેકટર કચેરી ખાતે કાલે બપોરે મીટીંગ: સવારે ૧૧ આસપાસ મુખ્યમંત્રી અને મહાનુભાવો રાજકોટ આવી પહોંચશે: રાજકોટ, મોરબી,વાંકાનેર, જસદણ, ટંકારા સહિતના પંથકમાં કોરોના બેફામ ફેલાઇ જતાં તાત્કાલિક પગલાઓ માટે ચર્ચા મંત્રણા કરવા આવી રહ્યાનું જાણવા મળે છે. ગાંધીનગર પરત જતા પહેલા રાજકોટ ખાતે બપોરે 2 વાગ્યા આસપાસ રાજકોટ આવી મીટીંગ યોજશે અને બાદમાં લગભગ પત્રકારો સાથે વાતચીત કરે તેવી સંભાવના છે.

 

(7:29 pm IST)