Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ભાજપ પ્રદેશ પ્રમુખ સી,આર,પાટીલ દ્વારા પ્રદેશના સહ પ્રવક્તા અને ઝોન પ્રવક્તા તેમજ મીડિયા ઝોન કન્વીનરોના નામ જાહેર : રાજુભાઈ ધ્રુવને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તાની જવાબદારી

કિશોરભાઈ મકવાણા પ્રદેશ સહ પ્રવકતા, જગદીશભાઈ પટેલ ( બલ્લર ) દક્ષિણ ઝોન અને ડો, જ્યોતિબેન પંડ્યા મધ્યઝોનના પ્રવક્તાપદે

અમદાવાદ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી,આર,પાટીલ દ્વારા પ્રદેશના સહ પ્રવક્તા અને ઝોન પ્રવક્તા તેમજ મીડિયા ઝોન કન્વીનરોના નામ જાહેર કરાયા છે જેમાં રાજુભાઈ ધ્રુવને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તાની જવાબદારી સોંપાઈ છે

 જયારે કિશોરભાઈ  મકવાણા પ્રદેશ સહ પ્રવકતા, જગદીશભાઈ પટેલ ( બલ્લર ) દક્ષિણ ઝોન અને ડો, જ્યોતિબેન પંડ્યા મધ્યઝોનના પ્રવક્તાપદે નિયુક્ત કરાયા છે

 આ સિવાય મીડિયા ઝોન કન્વીનરોનાનામ પણ જાહેર કરાયા છે એ આ મુજબ છે

(6:54 pm IST)
  • વધુ એક રાજકીય નેતા કોરોના સંક્રમિત થયા : ભાજપના શ્રી આઈ.કે.જાડેજામો રિપોર્ટ કોરોના પોઝિટિવ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે access_time 12:50 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST