Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

આરટીઓ કચેરીના વર્ગ-2 અધિકારીઓની બદલીના હુકમ

આણંદના નિમીષા પંચાલને ભાવનગર, ગાંધીનગરના મેહુલ ગજ્જરને પંચમહાલ મુકાયા : બાવળાના કેડી પરમારની વસ્ત્રાલ અને સુરતમાં ડીકે ચાવડાની બોટાદ બદલી

ગાંધીનગર : આરટીઓ કચેરીના વર્ગ-2 અધિકારીઓની બદલીના હુકમ કરાયા છે જેમાં આણંદના નિમીષા પંચાલને ભાવનગર, ગાંધીનગરના મેહુલ ગજ્જરને પંચમહાલ મુકાયા છે જયારે બાવળાના કેડી પરમારની વસ્ત્રાલ અને સુરતમાં ડીકે ચાવડાની બોટાદ બદલી કરાઈ છે

(9:09 am IST)
  • રાજકોટમાં વધુ બે આરટીપીસીઆર મશીન માટે મંજૂરી આપતા મુખ્યમંત્રી : રાજકોટની ભટ્ટ લેબોરેટરીને પણ વધુ મશીન અંગે મંજૂરી : ટૂંક સમયમાં વેઈટીંગ લીસ્ટ નીકળી જશે : કલેકટર રેમ્યા મોહનની અકિલા સાથે વાતચીત access_time 12:01 pm IST

  • સુરત:અઠવાઝોનના મોલ બંધ રાખવા મનપાનો આદેશ : તાત્કાલિક અસરથી આજથી જ મોલ બંધ રાખવા સુચના અપાઈ : અગાઉ શનિ રવિ મોલ બંધ રાખવાની સુચના અપાઈ હતી access_time 6:17 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST