Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વડોદરાનો નાગરવાડ વિસ્તાર કોર્ડન કરી લીધોઃ પ નવા કેસ

વડોદરામાં પ નવા કોરોના કેસ નોંધાયાઃ કુલ ૧૮ પોઝીટીવ કેસ થયાઃ તમામ પાંચ કેસ નાગરવાડ વિસ્તારના છે કોર્ડન કરી લેવાયો.

ભારતમાં હજુ કોમ્યુટીની કોરોના ટ્રાન્સીસન શરૂ થયેલ નથી ! WHO ના સાઉથ-ઇસ્ટ એશીયાના રીજનલ ડાયરેકટર ડો. પૂનમ એત્રપાલ સીંધની જાહેરાતઃ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ ''લડવૈયા'' છે : તેમનું રક્ષણ કરોઃ સુપ્રીમનો કેન્દ્રને આદેશ

(6:15 pm IST)