Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમદાવાદના કલસ્ટર કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ

અમદાવાદના દાણીલીમડા, રખીયાલ, આંબાવાડી, જમાલપુર, દરિયાપુર સહિત જમાલપુરને કલસ્ટર કન્ટેઇન્મેન્ટ કરાયા છે. આ વિસ્તારમાં દવાનો છંટકાવ અતિ જરૂરી છે, પરંતુ અહીં દવાનો છંટકાવ કરવામાં પણ જોખમ હોવાથી એએમસી તંત્રએ આ વિસ્તારમાં દવાના છંટકાવ માટે ડ્રોનની મદદ લેવાનું નક્કી કર્યુ છે

(10:44 pm IST)