Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ક્લસ્ટર કન્ટેઇન્ટમેન્ટ....

પોઝિટિવ દર્દીઓ વધતાં અમદાવાદમાં પગલા

અમદાવાદ, તા. : અમદાવાદ શહેર વિસ્તારમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. પોઝિટિવ દર્દીઓના ક્લસ્ટરના પગલે રાજ્ય સરકારે કેટલાક વિસ્તારમાં ક્લસ્ટર કન્ટેઇન્ટમેન્ટ કામગીરી હાથ ધરી છે. સઘન સર્વેની કામગીરી પણ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં ક્લસ્ટર કન્ટેઇન્ટમેન્ટની કામગીરી નીચે મુજબ છે.

દાણીલીમડામાં ધ્રુવનગર

૨૭૫૫

દાણીલીમડામાં રશુલાબાદ રોડનો પટ્ટો

૨૬૦૦

રખિયાલ* બાપુનગર

૨૩૨૪

આંબાવાડી હિરાવાડ

૭૪૩

જમાલપુરમાં ચાંમડિયાવાસ

૧૩૬૭

દરિયાપુરમાં માતાવાળી પોળ

૭૨૦

દરિયાપુરમાં માણેકશા મસ્જિદ

૭૫૦

જમાલપુર ક્રિસ્ટલ ફ્લેટ

૨૮૧૬

કુલ લોકો ક્લસ્ટર કેન્ટેઇન્મેન્ટ

૧૪૦૭૫

(10:07 pm IST)