Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

૧૪ પ્રોબેશનલ ડીવાયએસપીઓને આઉટડોર ફિલ્ડની તાલીમ માટે જિલ્લાની ફાળવણી

પોલીસ તંત્રમાં આવેલા નવા 14 ડીવાયએસપીને અજમાયશી ધોરણે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ અપાઈ નિમણૂક : રાજ્યના ગૃહ વિભાગે કર્યા હુકમ

અમદાવાદ : રાજયના ૧૪ પ્રોબેશનલ ડીવાયએસપીઓને આઉટડોર ફિલ્ડની તાલીમ માટે જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે, પોલીસ તંત્રમાં આવેલા નવા 14 ડીવાયએસપીને અજમાયશી ધોરણે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ નિમણૂક અપાઈ છે આ અંગે રાજ્યના ગૃહ વિભાગે હુકમ કર્યા છે

 

(9:30 pm IST)