Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સુરત રેન્જ IG સ્કવૉડના કોન્સ્ટેબલના લાંચ કેસ:ACBની તપાસનો ધમધમાટ

ASI મહાદેવ દોઢ કરોડના બંગલાનો માલિક: બાળકોના નામે 4 લુમ્સ કારખાના: ઘરેથી અનેક મિલકત અને રોકાણના દસ્તાવેજ પણ મળ્યા

સુરત રેન્જ IG સ્કવૉડના કોન્સ્ટેબલના લાંચ કેસમાં ACBની તપાસનો ધમધમાટ તેજ થયો છે. 35 હજારનો પગારદાર ASI મહાદેવ દોઢ કરોડના બંગલાનો માલિક છે. આ ઉપરાંત ASIના બાળકોના નામે 4 લુમ્સ કારખાના ચાલી રહ્યાં છે. ACBની તપાસ દરમિયાન ASIના ઘરેથી અનેક મિલકત અને રોકાણના દસ્તાવેજ પણ મળી આવ્યા છે.

(12:06 pm IST)