Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

હાથમાં તીર કામઠા સાથે વિરોધ કરવા ગાંધીનગર ખાતે પહોંચ્યા આદિવાસીઓ

તીર કામઠા અને પારંપરિક પહેરવેશ સાથે આદિવાસીઓ પહોંચ્યા

ગાંધીનગર : પાટનગર ગાંધીનગર આદિવાસી સંગીત નૃત્યથી ગૂંજી ઉઠ્યુ. હાથમાં તીર કામઠા આદિવાસી સંગીત વાદ્યો લઇને ગાંધીનગર આવી પહોંચેલા આદિવાસીઓ પોતાની સંગીત કળાને રજૂ કરવા નહોતા આવ્યા. પરંતુ અનોખી રીતે વિરોધ નોંધાવા આવ્યા હતા.

ગાંધીનગરમાં આદિવાસીઓના ધામા નાખ્યા છે સુ્ત્રોચ્ચા સાથે આદિવાસીઓએ પોતાની માંગ બુલંદ બનાવી છે તીર કામઠા અને પારંપરિક પહેરવેશ સાથે ગાંધીનગર ઉમટ્યા આદિવાસીઓ આદિજાતિ પ્રમાણપત્રનો મુદ્દો ગાંધીનગરમાં ગાજ્યો છે દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના આદિવાસીઓના ગાંધીનગરમાં ઉમટયા છે

(6:26 pm IST)
  • બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ટકા મતદાન : રાહુલ, પ્રિયંકા, મનીષ સિસોદીયા, એલ.કે.અડવાણીએ મતદાન કર્યુ.: શાહીન બાગ, જામિયામાં પણ મતદાન માટે લાઈન લાગી : ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ મતદાન કર્યું : ઔરંગઝેબ રોડ મતદાન મથક ખાતે મતદાન કર્યું : તેઓએ દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું. access_time 12:31 pm IST

  • સીએમ કેજરીવાલનો ટવીટ્ કરી ભાજપ પર પ્રહારઃ મારી હનુમાન ભકિતનો ભાજપ મજાક ઉડાવે છે : ગઇકાલે હું હનુમાનજીના મંદિરે ગયો હતોઃ ભાજપ નેતા કહે છે મારા જવાથી મંદિર અશુધ્ધ થયુઃ આ કેવી રાજનીતી ?: ભગવાન બધાના છેઃ ભગવાન બધાને આર્શીવાદ આપે access_time 3:51 pm IST

  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST