Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

આજે - કાલે અમદાવાદમાં ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટસ અંગે સેમીનારનું આયોજન

અમદાવાદઃ (marketing .org)  દ્વારા  તા.૮,૯ (શનિ-રવિ) અમદાવાદ ખાતે બેટ્રિક સંપતિ અધિકાર (આઇપીઆર) અંગેના ૧૫માં આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું છે તે ભુતકાળમાં સફળતા પૂર્વક ૧૪ વાર્ષીક પરિસંવાદોનું આયોજન કરેલ છે. વર્તમાન કોન્કલેવ માટેની થીમ છે. બ્રાડીંગ અને પેટન્ટ સ્થાનીક અને વૈશ્વિક છે.

markpatent.org  એ એવી સંસ્થા છે.  જે બૌધ્ધિક સંપતિ હકોના વિવિધ ઘટકો જેવા કે ટ્રેડમાકર્સ, પેટન્ટસ, કોપીરાઇટસ ડિઝાઇન   અને સાયબર સ્પેસ સાથે સંબધીત ક્ષેત્રમાં સક્રિય પ્રણે સંકળાયેલી છે. જેનાથી વ્યાપારી સમુદાય, વિદ્યાર્થીઓ ટ્રેડ એસોસીએશન્સ વગેરેમાં  આવા કાયદાઓ અંગેની સભાનતા આવે મેનેજીંગ  ટ્રસ્ટી રાજેશ કુમાર આચાર્ય કાનુની ક્ષેત્રે આશરે ૪૨ વર્ષનો વિશાળ અનુભવ ધરાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી આઇપી એર્ટની ફર્મ એચ કે આચાર્ય એન્ડ કંપની ના મેનેજીંગ ડીરેકટર  છે. તે વિવિધ આઇપીઆર સંબધીત રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ અને એસોએશનોના સક્રિય સત્ય છે.

(3:33 pm IST)
  • અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં 1 દલિત અને 8 પંડિતો પરંતુ ઓબીસીને સ્થાન નહીં : આંદોલનના પ્રથમ હરોળના નેતાઓ કલ્યાણ સિંહ ,વિનય કટિયાર ,ઉમા ભારતી ઓબીસી હતા : કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ટ્રસ્ટમાં ઓબીસીને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરી access_time 7:32 pm IST

  • મોટું પરિવર્તન આવી રહયું છે !! ; જીએસટી સ્લેબની સમીક્ષા માટે નવેસરથી ચર્ચા શરુ થઇ છે : નાણાં મંત્રાલય 3 સ્લેબનાં જીએસટી સ્ટ્રકચરની દરખાસ્ત કરે તેવી સંભાવના : એપ્રિલ અથવા જુલાઈ પછી જીએસટીનો નવો સ્લેબ અમલમાં આવે તેવી શક્યતા access_time 8:24 pm IST

  • બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ટકા મતદાન : રાહુલ, પ્રિયંકા, મનીષ સિસોદીયા, એલ.કે.અડવાણીએ મતદાન કર્યુ.: શાહીન બાગ, જામિયામાં પણ મતદાન માટે લાઈન લાગી : ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ મતદાન કર્યું : ઔરંગઝેબ રોડ મતદાન મથક ખાતે મતદાન કર્યું : તેઓએ દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું. access_time 12:31 pm IST