Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

અધિક કલેકટર કક્ષાના ૮ અધિકારીઓની બદલી

ઔડાના ડી.કે. પટેલ ભાવનગર ડી.આર.ડી.એ.માં એમ.કે. પાટડિયાની બોટાદમાં બદલી

ગાંધીનગર, તા. ૮ :. રાજ્ય સરકારે જી.એ.એસ. કેડરના ૮ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે તે નીચે મુજબ છે.

ક્રમ

નામ

હાલની જગ્યા

બદલીની જગ્યા

એચ.આર. કેલૈયા

નિયામક, ડી.આર.ડી.એ. ભાવનગર

અધિક ચૂંટણી અધિકારી સુરત

એચ.ટી. યાદવ

જી.એસ.આઈ.ડી.એસ.

નિયામક ડી.આર.ડી.એ. ગાંધીનગર

આર.ટી. ઝાલા

એ.એસ.ડી. ટ્રાન્સપોર્ટ વિભાગ ગાંધીનગર

નિયામક, ડી.આર.ડી.એ.-ખેડા

એન.ડી. પરમાર

ચૂંટણી વિભાગ - ગાંધીનગર

નિવાસ અધિક કલેકટર - પાટણ

ડી.કે. પટેલ

ઔડા

નિયામક, ડી.આર.ડી.એ.-ભાવનગર

આર.વી. બારિયા

પ્રોજેકટ વહીવટદાર નર્મદા

પ્રાદેશિક નગરપાલિકા કચેરી-અમદાવાદ

એમ.કે. પાટડિયા

અધિક ગ્રામ વિકાસ કમિશનર-ગાંધીનગર

નિયામક, ડી.આર.ડી.એ.-બોટાદ

બી.એમ. પટેલ

નિયામક, ડી.આર.ડી.એ.-બોટાદ

નિયામક, ડી.આર.ડી.એ.-ભરૂચ

(11:36 am IST)
  • બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ટકા મતદાન : રાહુલ, પ્રિયંકા, મનીષ સિસોદીયા, એલ.કે.અડવાણીએ મતદાન કર્યુ.: શાહીન બાગ, જામિયામાં પણ મતદાન માટે લાઈન લાગી : ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ મતદાન કર્યું : ઔરંગઝેબ રોડ મતદાન મથક ખાતે મતદાન કર્યું : તેઓએ દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું. access_time 12:31 pm IST

  • અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં 1 દલિત અને 8 પંડિતો પરંતુ ઓબીસીને સ્થાન નહીં : આંદોલનના પ્રથમ હરોળના નેતાઓ કલ્યાણ સિંહ ,વિનય કટિયાર ,ઉમા ભારતી ઓબીસી હતા : કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ટ્રસ્ટમાં ઓબીસીને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરી access_time 7:32 pm IST

  • 'આપ'એ ૧ લાખ કાર્યકરોને મેદાનમાં ઉતાર્યાઃ ઉભા કર્યા ૭૦ જેટલા 'વોર રૂમ' :દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે 'આપ'એ ૭૦ જેટલા વોર રૂમ ઉભા કર્યા છેઃ ૧ લાખ જેટલા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છેઃ એક કેન્દ્રીય વોર રૂમ પણ ઉભો કરાયો છેઃ ૬૭૮૧૫ બુથ સ્તરના મોબોલિઝર પણ તૈયાર કર્યા છે કે જેથી લોકોને ઘરોની બહાર લાવી શકે access_time 11:32 am IST