Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

આણંદમાં ડો. મહેન્દ્ર વારીઆ રીચર્સ સેન્ટરનું ઉદઘાટન

રાજકોટના વતની અને અમેરીકા વસતા વિરાણી હાઇસ્કુલના રંગીલભાઇ નથુભાઇ વારીઆના સુપુત્ર ડો. મહેન્દ્ર અને ડો. ચંદ્રા વારીઆ રીચર્સ સેન્ટરનું મુખ્ય દાતા ડો. ચંદ્રા વારીઆના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે જગદીશ અને રેણુબેન મહેતા, મુદુલાબેન વગેરેએ હાજરી આપી હતી.

(4:23 pm IST)