Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

સ્વ. રવુભા વાઘેલાની ૧૦મી પુણ્ય તિથિ નિમિતે લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને રવિરાજ ફોઇલસ લીમીટેડ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી

(ચિરાગ પટેલ) સાણંદ : તા.૦૭/૧૨/૨૦૨૩ ના રોજ સ્વ. રવુભા વાઘેલાની ૧૦મી પુણ્ય તિથિ નિમિતે લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને રવિરાજ ફોઇલસ લીમીટેડ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી . જેમાં ૧૦૨ રક્ત ની બોટલ એકત્રીત કરવામાં આવી હતી. પ્રમુખ લાયન પરેશભાઇ રાવલ, મંત્રી લાયન તૂષારભાઇ પરમાર, કેબીનેટ ઓફીસર લાયન નીલકંઠસિંહ વાઘેલા, લાયન દીલાવરસિંહ વાઘેલા, પ્રોજ્કટ ચેરમેન લાયન દીલીપભાઇ રાવલ,લાયન નરેન્દ્રસિંહ વાઘેલા ,તથા મોટી સંખ્યા માં પૂવઁ પમૂખ, સભ્યો હાજર રહ્યા હતા. રવિરાજ ફોઇલસ લીમીટેડ ના અનંતસિંહ વાઘેલા , રાજેંદ્રસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

   
(10:37 pm IST)