Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

અમદાવાદથી જામનગર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર બિલેશ્વર નજીક પથ્થરના ઘા :બારીનો કાચ તૂટ્યો

અમદાવાદથી જામનગર આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા ન, C -4 ડબ્બા ઉપર બિલેશ્વર અને લાખાજીરાજ સ્ટેશન વચ્ચે અજાણ્યા શખ્સોએ બે પથ્થર મારતા બારીનો કાચ તૂટી ગયો હતો , આ બનાવમાં કોઈને ઇજા થઇ નથી : આ ટ્રેનમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હોવાનું અને રાજકોટ સ્ટેશને ઉતરી ગયાનું જાણવા મળે છે 

(10:15 pm IST)