Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

‘ગરબા' ને વૈશ્વિક સન્‍માન મળતા મનસુખ માંડવિયા રાજીરાજી

રાજકોટ તા. ૭ : કેન્‍દ્રના આરોગ્‍ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ટવીટ કરી જણાવ્‍યું છે કે ધાર્મિક આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કૃતિક શકિતની ધરોહર ગુજરાતની અસ્‍મિતા ગરબા'ને વૈશ્વિક સન્‍માન મળતા સૌને વધામણી (શુભેચ્‍છા) છે.

(11:54 am IST)