Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકની પી.એન.પંડયા કોલેજમાં મતગણતરી

સ્ટ્રોંગ રૂમ બહાર 1 SP , 2 DYSP સહિત 150 પોલીસ સુરક્ષા કર્મીઓ તૈનાત

મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકની આવતી કાલે  પી.એન.પંડયા કોલેજમાં મતગણતરી થશે.  લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર સહિતની બેઠકોની મતગણતરી કરાશે. બીજી તરફ સ્ટ્રોંગ રૂમ બહાર 1 SP , 2 DYSP સહિત 150 પોલીસ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

(10:49 pm IST)