Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વડનગરની આઈટીઆઈ ચોકડી પાસે બાઈક અને વાન વચ્ચે અકસ્માત :બાઈકચાલકનું ઘટના સ્થળે કરૂણમોત

 

વડનગર : વડનગરની આઇટીઆઇ ચોકડીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પલ્સર બાઇક અને સામે વાન ચાલકે ભયંકર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે વડનગર પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:09 am IST)