Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રાજ્યના 10 જેટલા સેક્શન અધિકારીઓની બદલી : 127 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી અપાઈ

અમદાવાદ : રાજ્યના 10 સેક્શન અધિકારીઓની બદલી કરાઈ છે જયારે 127 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને બઢતી અપાઈ છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સામાન્ય સવર્ગના 10 સેક્શન અધિકારીઓની બદલી કરાઈ છે જયારે 127 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી અપાઈ છે

 

(9:33 pm IST)