Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ગાંધીનગરમાં ભાજપ દ્વારા દક્ષિણ ઝોનની 5 બેઠકોની સમીક્ષા

મુખ્યમંત્રી રૂપાણી ,પ્રદેશ પ્રમુખ વાઘાણી ,સંગઠન મહામંત્રી સહિતનાની ઉપસ્થિતિ

ગાંધીનગર :ગાંધીનગરમાં ભાજપ દ્વારા દક્ષિણ ઝોનની પાંચ લોકસભા બેઠકની સમીક્ષા કરાઈ હતી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ૫ લોકસભા બેઠકની સમીક્ષા યોજાઈ હતી 

    પ્રદેશ મીડિયા  સેલની યાદી મુજબ ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી , મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં દક્ષિણ ઝોનની ૫ લોકસભા  બેઠકો વલસાડ, નવસારી, સુરત, બારડોલી અને ભરૂચની સમીક્ષા કરવામાં આવી  હતી.

(12:15 am IST)
  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • રાજસ્થાનઃઈવીએમથી પરેશાન મોદીના મંત્રી મેઘવાલઃ સાડા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મતદાન કરી શકયા :૮ વાગ્યાના ઉભા'તા ૧૧.૩૦ કલાકે વારો આવ્યો access_time 3:28 pm IST