Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવો : સુરતમાં પોસ્ટરો લાગ્યા

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવોની માંગ સાથે સુરતમાં ઠેર-ઠેર પોસ્ટરો લાગ્યા : કોંગ્રેસની તરફેણમાં મત આપવા અને મુસ્લિમોને એકતા જાળવવા અપીલ કરાઈ

 

(3:46 pm IST)