Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

સુરતના ઉધનામાં ભાટેના વિસ્તારમાં ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગ :ફાયરબ્રિગેડની છ ગાડીઓ દોડી

સુરતના ઉધનામાં ભાટેના વિસ્તારમાં ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેને કારણે અફરાતફરી  મચી છે. ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળેપહોંચી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ ઓઈલને કારણે આગ ભીષણ બની છે. અને ફાયરબ્રિગેડ આગને ઓલવવા જહેમત ઉઠાવી રહી છે

(10:29 pm IST)