Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 108 ફૂટ લાંબા તિરંગાનું લોકાર્પણ : નખી તળાવ પાસે તિરંગો સ્થાપિત કરાયો

રાષ્ટ્રગીત સાથે 118 સૈનિકોએ તિરંગાને સલામી આપી

 

અમદાવાદ : રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 108 ફૂટ લાંબા તિરંગાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાએ નખી તળાવ પાસે તિરંગો સ્થાપિત કર્યો છે. માઉંટ આબૂમાં વર્ષે 30 લાખ સહેલાણીઓ તિરંગાને સલામી આપી શકાશે. રાષ્ટ્રગીત સાથે 118 સૈનિકોએ તિરંગાને સલામી આપી હતી. આટલી ઊંચાઇ પર રાજસ્થાનનો પ્રથમ તિરંગો ફરક્યો છે. જે ચોવીસ કલાક ફરકતો રહેશે

 

(11:00 pm IST)