Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અમદાવાદના સરખેજમાં બિગ બાસ્કેટના સ્ટોરમાં આરોગ્ય વિભાગનો દરોડો : અખાદ્ય પ્રદાર્થો સાથે જીવાત પણ મળી

અખાદ્ય ચીજોનું ઓનલાઈન વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે ચેકીંગ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બિગ બાસ્કેટના સ્ટોરમાંથી જીવાત મળી આવી છે. અખાદ્ય ચીજોનું ઓનલાઈન વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે બિગ બાસ્કેટના સ્ટોરમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં અખાદ્ય પદાર્થો તો મળી જ આવ્યા પરંતુ જીવાત પણ મળી આવી હતી.

(9:39 pm IST)