Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં આરતી ઉતારતા વજુભાઇ વાળા

રાજકોટ :  ગૉધીનગરમૉ ગઇકાલે કલ્ચરલ ફોરમ આયોજીથ નવરાત્રી પ્રસંગે કર્ણાટકના રાજયપાલશ્રી વજુભાઇ વાળાએ ઉપસ્થિત રહી મહાઆરતી ઉતારેલ તે પ્રસંગની તસ્વીર, સાથે તેમના અંગત સચીવ તેજસ ભટ્ટી અને શ્રીમતી હેતલબેન ભટ્ટી, ચિૅ. વ્રજ વગેરે પણ આરતી ઉતારી રહ્યા છે. ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)