Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વડોદરાના મકરપુરામાં 6 વર્ષની માસુમ પુત્રીને ઘરે બોલાવી હવસખોર પાડોશીએ શારીરિક અડપલાં કરતા અરેરાટી

વડોદરા:મકરપુરા વિસ્તારમાં રહેતી વર્ષની માસૂમ પુત્રીને ઘરે બોલાવી હવસખોર પાડોશી યુવકે અશ્લીલ હરકતો કરી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

અંગેની વિગત એવી છે કે, મકરપુરા વિસ્તારમાં રહેતા અને લેબર કામ કરતો  યુવક ગત તા.૨૦--૨૦૧૯ના રોજ નોકરીએ ગયો હતો અને તેની પત્ની સંબંધી સાથે માણેજા ખાતે દવાખાને ગઇ હતી. પાડોશમાં રહેતી મહિલાને ઘરમાં એકલા છોકરાઓનું ધ્યાન રાખવાનું તેને જણાવ્યું હતું

(5:12 pm IST)