Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાં ખસેડાશે :સરકારી હોસ્પિટલમાં નુકશાન પહોંચાડાશે :પનારાનો ગંભીર આક્ષેપ

હાર્દિકને સંભવતઃ બેંગલોરની જીંદાલ નેચરોપેથી હોસ્પિટલમાં લઇ જવાય તેવી સંભાવના

 

પાસ ના કન્વીનર હાર્દિક પટેલને આજે રાત્રે સંભવતઃ એસજીવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહેલ છે

સરકારી હોસ્પિટલમાં સરકાર દ્વારા નુકશાન પોન્ચાડાય તેવી ભીતિ હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ પાસ અગ્રણી અને હાર્દિકના સાથીદાર મનોજ પનારાએ કર્યો છે.

 ટૂંક સમયમાં હાર્દિકને સંભવતઃ બેંગલોરની જીંદાલ નેચરોપેથી હોસ્પિટલમાં લઇ જવાય તેવી સંભાવના છે .

(11:48 pm IST)