Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજ્યના IAS, IPS, IFS અધિકારીઓની માંગ : ગાંધીનગરમાં આપવામાં આવે હાઉસિંગ પ્લોટ

 

અમદાવાદ :ગુજરાતના IAS, IPS અને IFS અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને 800 AIS(All India Service) ઓફિસર્સને ગાંધીનગરમાં વ્યાજબી ભાવે હાઉસિંગ પ્લોટ્સ ફાળવવાની માંગ કરી છે.

  વર્ષ 2001માં રાજ્ય સરકારે AIS અને સ્ટેટ સર્વિસ ઓફિસર્સને પ્લોટ્સ આપાવનું બંધ કરી દીધુ હતું. 2001માં રાજ્ય સરકારે AIS અને સ્ટેટ સર્વિસ ઓફિસર્સને પ્લોટ્સ આપાવનું બંધ કરી દીધુ હતું.

(10:53 pm IST)