Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજસ્થાનના પૂર્વમંત્રી અસરાર અહેમદે લીધી હાર્દિક પટેલની મુલાકાત :માંગણીને યોગ્ય ગણાવી

ગુજરાતમાં લોકતંત્ર સરકારની તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો

 

અમદાવાદ :રાજસ્થાન સરકારમાં પ્રધાનપદે રહી ચુકેલા અસરાર અહેમદે હાર્દિકના ઉપવાસને સમર્થન આપ્યુ છે. તેઓએ હાર્દિકની ઉપવાસી છાવણી સુધી પહોંચીને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી છે. તેઓએ હાર્દિકની માંગને યોગ્ય ઠેરવી છે. ગુજરાતમાં લોકતંત્ર સરકારની તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

(10:56 pm IST)