Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સરકાર અહંકાર છોડતી નથી :સંવાદ કરો નહીંતર ગંભીર પરિણામ આવી શકે :અર્જુન મોઢવાડીયા

 

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલના ઉપવાસ મામલે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે સરકાર તેનો અહંકાર છોડતી નથી. રાજ્ય સરકારની જવાબદારી છે કે સંવાદ કરે. નહીં તો ગંભીર પરિણામો આવી શકે છે. મુખ્યપ્રધાને સ્પષ્ટ કોઈ ખાતરી આપી નથી. પણ પ્રશ્નોના ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.

(10:57 pm IST)