Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગુજરાત જુનિયર તબીબ એસો,નો હાર્દિક પટેલને ટેકો :ઉપવાસી છાવણી પહોંચ્યા

 

અમદાવાદ :ગુજરાત જુનિયર તબીબ એસોસિએશનમાંથી પણ હાર્દિક પટેલને ટેકો મળ્યો છેજુનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા વગેરે જગ્યાઓએ થી જુનીયર ડૉક્ટરો હાર્દિક પટેલની ઉપવાસી છાવણી પહોંચ્યા હતા.અને જય પાટીદાર, જય સરદારના સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

(11:16 pm IST)