Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિક પટેલના ટેકામાં જામજોધપુરનું સીદસર સજ્જડ બંધ

પાટીદારો દ્વારા રામધૂન બોલાવી એક દિવસના પ્રતિક ઉપવાસ કરાયા

 

પાસના સુપ્રીમો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં જામજોધપુરના સિદસર ગામે સજ્જડ બંધ પાળ્યો હતો. પાટીદારો દ્વારા રામધૂન બોલાવી એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. પ્રતિક ઉપવાસમાં બહોળી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.

-- 

(9:09 am IST)