Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

અમદાવાદ-ગોધરા હાઇવે પર 300 પેટી ભરેલી ટેમ્પો-ટ્રક વચ્ચે અકસ્માત: બીયરની મચી લૂંટ

અમદાવાદ :ગોધરા -અમદાવાદ હાઈવેના એકસઠ પાટિયા પાસે મધ્યપ્રદેશથી 300 પેટી બીયરનો જથ્થો પાસ પરમિટ અને એક્સાઈઝ અધિકારી સાથે અમદાવાદ લઈ જવાતો હતો. તે દરમિયાન બીયર ભેરેલી ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગેલે બીયરની બોટલોની રેલમ છેલ થઈ ગઈ હતી, જો કે સમયસર પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા બીયરની લૂંટ થતા અટકી હતી.

(11:36 am IST)