Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વાપી પંથકમાં ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજાની પધરામણી

વાપી પંથકમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયુ છે. ભારે વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. જેથી વાહન ચાલકોની પરેશાની વધી. તો બીજી તરફ સંપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે

 

(9:13 pm IST)