Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં જુગારધામ ધમધમતુ હતુઃ ૧૮૩ જુગારીઓ ઝડપાયાઃ લાખોનો મુદામાલ જપ્ત

અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવતા ૧૮૩ જુગારીઓ ઝડપાયાઃ ૧૧ લાખ રોકડા, ૧૬૬ નંંગ મોબાઇલ, ૩૧ વાહનો સહિત ૮૫ લાખનો મુદામાલ જપ્ત

(11:40 am IST)