Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વડોદરા CGST વિભાગના બે અધિકારી 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા

સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે માંગી લાંચ : કંપનીને સિલ નહીં મારવા માટે 10 લાખની લાંચ માંગી : અધિક્ષક વર્ગ 2 કર્મચારી નીતિન કુમાર રામસિંગ અને ઇન્સ્પેક્ટર શિવરાજ મીણા રંગેહાથ ઝડપાયા

વડોદરા :વડોદરા CGST વિભાગના બે અધિકારી 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા છે સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે લાંચ માંગી હતી ,કંપનીને સિલ નહીં મારવા માટે 10 લાખની લાંચ માંગી હતી એસીબીએ અધિક્ષક વર્ગ 2 કર્મચારી નીતિન કુમાર રામસિંગ અને ઇન્સ્પેક્ટર શિવરાજ મીણા રંગેહાથ ઝડપી લીધા છે

(11:11 pm IST)