Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વલસાડ જિલ્લાના ગુંદલાવ ભારે પવનના લીધે એક વૃક્ષ ધરાશાયી

વૃક્ષ ધરાશાયી થતા આસપાસની દુકાનના પતરા તૂટ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં અનેક જગ્યાઓએ ભારે પવનના લીધે પતરા ઉડયા હતા તેમજ મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા જ્યારે વલસાડના ગુંદલાવ ગામે પ્રકાશ ટી સ્ટોલ પાસે આવેલ ગ્રુપ  વૃક્ષ ધરાસાઈ થયું હતું વૃક્ષ ધરાશાયી થતા આસપાસની દુકાન ના પત્ર તૂટયા હતા વર્ષો જૂનું વૃક્ષ ત્યા અડીખમ હતું ભારે પવનના લીધે ધરાશાયી થયું હતું સ્થાનિકોમાં દોડધામ મચી હતી
 

(8:41 pm IST)