Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો : રાજ્યમાં સૌથી સુરતમાં 245 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 7 હજારને પાર :વધુ 7 લોકોના મોત

સિટીમાં 204 કેસ અને જિલ્લાના વધુ 41 કેસ: આજે 148 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા

સુરતમાં આજે વધુ 245 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે જેમાં સુરત શહેરના 204 તને જિલ્લાના 41 કેસ નોંધાયા છે આજે કુલ સાત દર્દીઓના મોત નિપજ્યા છે સુરતમાં કોરોના પોઝિટિવ નો  આંક સાત હજારને વટાવી ગયો છે કોરાના પોઝિટિવ કેસની સંખ્યા 7001 થઈ છે આજે કુલ ૧૪૮ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે
 

(7:44 pm IST)